Tuesday, December 8, 2009

જીવન અને મરણ


જીવન અને મરણ
જાણે ઍક સિક્કા નીબે બાજુઑ
દુનિયામા રહેલો આ માનવી
ઍને સમજવામા ને સમજવામા
તેની માયાજાળ મા ઍટલો ઉલઝી જાય છે
કે માનવી સારા કર્મ કરવાનુ ભૂલી જાય છે
અને જ્યારે ઍને ખબર પડે છે
ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે,
અને કાળ મૌત બની નૅ તેને ભરખવા માટે
ઍનિ જીન્દગી ના દરવાજે ઉભો હોય છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.